(કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’
જવાબો ની જવાબદારી ! લઉં..છુ,પ્રશ્નો ને જરા.., તું ! પુછી…નાંખ..!
બાંધછોડ નહિ હોય ફરજો માં મારી,લાગણી ને મારી…, તું ! ઉગારી નાંખ.
વહેમ ના વાદળ ચોમાસા ની દેન છે,વેરાની માં એને..,તું ! વરસાવી નાંખ.
અવકાશ ક્યાં છે?ખુલાસાને સબંધમાં,આવરણ ના બંધ ને , તું ! તોડી નાંખ.
હાથ લંબાવને’શિલ્પી’,હેરાનીમાં હામ છે,હૈયાંના હેત ને બસ , તું ! વરસાવી નાંખ.
