- 8 ઓક્ટોબર, 2020 થી ‘ડિજિટલ સેવા સેતુ’ના પ્રથમ તબક્કાનો શુભારંભ થશે
- ડિસેમ્બર, 2020 સુધીમાં 8,000 ગ્રામ પંચાયતોને ડિજિટલ સેવા સેતુ હેઠળ આવરી લેવાશે

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ક્રાંતિનું નવું સોપાન – ‘ડિજિટલ સેવા સેતુ’
- 8 ઓક્ટોબર, 2020 થી ‘ડિજિટલ સેવા સેતુ’ના પ્રથમ તબક્કાનો શુભારંભ થશે
- ડિસેમ્બર, 2020 સુધીમાં 8,000 ગ્રામ પંચાયતોને ડિજિટલ સેવા સેતુ હેઠળ આવરી લેવાશેગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરઆંગણે જ રાશનકાર્ડ, આવકના દાખલાઓ, જાતિના દાખલાઓ, કૃષિ સહાય જેવી 22 સેવાઓ ઈ-ગ્રામ સેન્ટર પરથી જ ઉપલબ્ધ થશે.
