વાપી નગરપાલિકા ની ચુંટણી માં ભાજપના ૩૭ ઉમેદવારોનો ભવ્ય વિજયી

વાપી નગરપાલિકા ની ચુંટણી માં ભાજપના ૩૭ ઉમેદવારોનો ભવ્ય વિજયી થતા તમામ ઉમેદવારોને ગુજરાત સરકારના માન. મંત્રી શ્રી કનુભાઈ દેસાઈજી, પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતિ શીતલબેન સોની, પ્રભારી શ્રી મધુભાઈ કથીરીયાજી, વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી, જીલ્લા મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલ, શ્રી વિઠ્ઠલભાઈ પટેલ દ્રારા ભાજપ ના વિજેતા ઉમેદવારો ને શુભેચ્છાઓ પાઠવી. તેમજ ચુંટણી કાયઁમા સહભાગી તમામ કાયઁકરો, આગેવાનો, સમથઁક મિત્રોને  અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટ – રાકેશ ક્ષત્રિય

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *