કૌશિક જાધવે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ૨૦૨૦ માં રમવા માટે લાયક ઠર્યા…

મ.સ.વિશ્વવિદ્યાલયનું ગૌરવ

કૌશિક જાધવે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ૨૦૨૨માં રમવા માટેની લાયકાત સિદ્ધ કરીને મ.સ.વિશ્વવિદ્યાલયને ગૌરવ અપાવ્યું છે.શ્રી જાધવ પાદરાની એમ.કે.અમીન આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ એન્ડ કોલેજ ઓફ કોમર્સ ખાતે દ્વિતીય વર્ષ કોમર્સના વિદ્યાર્થી છે. તેમણે તાજેતરમાં ઓલ ઈન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી એથલેટિક્સ ચેમ્પિયનશિપ ચોથી રેન્ક હાંસલ કરવાની સાથે આ સિદ્ધિ મેળવી છે.મેંગ્લોર યુનિવર્સિટી દ્વારા મૂડબિર્ડી ખાતે તાજેતરમાં ઉપરોક્ત રમતોત્સવ યોજવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *