આહવા નગરના કિંગ મેકર

આહવા નગરના કિંગ મેકર, યુવાઓના દિલમાં રાજ કરનાર, ડાંગ ભાજપા મહામંત્રી હરિરામભાઈ રતિલાલભાઈ સાવંતને પુનઃ બિનહરીફ રીતે આહવા ગ્રામ પંચાયત માં ફરીથી તાજપૉસી કરવામાં આવી

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા નગરમાં ફરીવાર હરિરામ રતિલાલ સાવંતની પુનઃ ઉપસરપંચ તરીકે વરણી કરતા ખુશીનો માહોલ બનવા પામ્યો છે અને લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો છે કારણ કે લોકોના કામો કરીને ઘણી ચાહના મેળવી છે તેઓ દ્વારા લોકોમાં ઘણા કામો કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે મારા પર જે ભરોસો મુકવામાં આવ્યો છે તે મારા દ્વારા લોકોમાં પૂરો કરવામાં આવશે ક્યાંક કચાશ રહી જાય તો મારા ફોન નંબર હમેશ માટે તમારા લોકો માટે 24*7 લોકોના કામો માટે તૈયાર જ રહેશે અને મારી ટિમ તમારા કામો કરવા આતે જ તો આવી છે આ આ રહ્યો મારો નંબર 9427189696 લોકો દ્વારા મારા પર જે વિશ્વાસ બીજીવાર મુકવામાં આવ્યો છે તે હું પૂરો કરવા તૈયાર છું એવા સારા વિચારો તેઓ દ્વારા પ્રગટ કરવામાં આવ્યા હરિરામ ભાઈ આમ તો લોકોમાં ઘણી જ ઊંડી અને ઉમદા છાપ ધરાવે છે અને લોકોના કામો કરવા માટે તેઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવશે એવું ખરેખર લાગી રહ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *