જિલ્લા પંચાયત અને ATVT યોજના હસ્તક કામો ના વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ ધારા સભ્ય શ્રી ઝંખના પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો

ચોર્યાસી તાલુકા પંચાયત ના ૭૨.૪૭ લાખ, ATVT યોજના ના ૯૬.૨૫ લાખ  તથા જિલ્લા પંચાયત હસ્તક ના ૨૦૫૭૨૦૦૦ રૂ ના વિવિધ યોજના હેઠળ ના કાર્યો ના વર્ક ઓર્ડર વિતરણ નો કાર્યક્રમ ધારા સભ્ય ઝંખના પટેલ ની અધ્યક્ષતા માં  યોજાયો હતો

આ કાર્યક્રમ માં તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી દલપત ભાઇ પટેલ, ચોર્યાસી તાલુકા ના તમામ ગામો ના સરપંચ શ્રી ઓ તથા ભાજપ સંગઠન ના વિવિધ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા

કમલમ દૈનિક, સંજય પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *