સાયન્સ સિટી ખાતે ‘બિલ્ડિંગ અ ક્લાયમેન્ટ રેઝિલિયન્ટ ગુજરાત’ વિષયપર આયોજીત એક્ઝિબિશનની મુલાકાત લેતા ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ- ગાંધીનગરના વિદ્યાર્થીઓ

અમદાવાદના સાયન્સ સિટી ખાતે રાજ્યના ક્લાયમેન્ટ ચેન્જ વિભાગ દ્વારા બિલ્ડિંગ અ ક્લાયમેન્ટ રેઝિલિયન્ટ ગુજરાત’ વિષય પર યોજાયેલા 3 દિવસીય એક્ઝિબિશનનીગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ- ગાંધીનગરના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી તેમજ કો-ઓર્ડિનેટર્સે મુલાકાત લીધી હતી. ગઇકાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ એક્ઝિબિશનને ખૂલ્લૂ મૂકવામાં આવ્યું હતુ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM