ગાંધીનગર શાખાના સભ્યોએ સહપરિવાર ‘ધી કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ નિહાળી.

ભારત વિકાસ પરિષદ ગાંધીનગર શાખાના સભ્યોએ સહપરિવાર ‘ધી કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ સિનેમેક્સ, સુમનસીટી, સેક્ટર ૧૧ ગાંધીનગર ખાતે નિહાળી હતી. સૌ સભ્યોએ એકત્રિત થઈ ‘વંદે માતરમ’નું ગાન કરી ફિલ્મ નિહાળી હતી. સૌએ લાખો કાશ્મીરી પંડિતોના પલાયન અંગે સત્ય ઉજાગર કરતી ફિલ્મ બનાવી દેશના કરોડો નાગરિકો સમક્ષ વરવી હકીકત સામે લાવવાના ફિલ્મ નિર્માતાઓના પ્રયાસને આવકાર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *