વડોદરા શહેર ખાતે યોગ શિબિર નું આયોજન કરાયું

રિપોર્ટ:- ચિરાગ પાંડેય

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી શ્રી યોગ સેવક શિશપાલ જી અને પતંજલિ યોગ સમિતિ ના ગુજરાત રાજ્ય પ્રભારી લક્ષમણભાઇ ગુરવાની ગુરુજી ના માર્ગ દર્શન માં મહાયોગ શિબિર નું સફળ આયોજન વડોદરા શહેર ખાતે કરવામાં આવ્યું હતું . યોગ જાગૃતતા ના પ્રતિ જણ જાગરણ કરવાના ઉદેશથી આ યોગ શિબિર માં અનેક લોકોએ ભાગ લીધો. વડોદરા મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર નંદાબેન જોશી , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉ. હિતેન્દ્રભાઇ પટેલ , રાજેશભાઈ આયરે અને કોર્પોરેટર શ્રીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના પ્રશિક્ષકો અને યોગાભ્યાસ સહીત બધાયે ઘરે ઘરે યોગ પહોચી બધાના સ્વાસ્થ્ય સારું રહે તેવા સંકલ્પ લીધા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *