

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
ગુજરાત સરકાર દ્વારા રમાડવામાં આવેલ ખેલ મહાકુંભ ખરેખર નાના બાળકો માં રહેલ પ્રતિભા ને ઓપ આપે છે એ ખરેખર સાબિત થયું છે આહવા માં બેડમિન્ટન ઇવેન્ટ માં અંડર 14માં ભાઈ ઓ 120 તથા બેહનો 110 ભાગ લીધો જે પૈકી આહવા દીપ દર્શન શાળા માં ધોરણ 6 માં અભ્યાસ કરતા રુદ્રારાજ તરુણ સોલંકી કે જેવો SC વાલ્મીકિ સમાજ ના હોઈ રજીસ્ટ્રેશન થયાં બાદ ટૂંકા સમય દરમિયાન પોતાની રમત થી જુના મહારાથી ખેલાડીઓ એ પણ રુદ્રારાજ ની રમત જોઈ ખુબ જ પ્રભાવિત થયાં હતા અને તે પ્રમાણેજ all over ડાંગ બેડમિન્ટન ઇવેન્ટ માં રુદ્રારાજ 3નંબરે આવતા 120 સારા ખેલાડીઓ માં સારુ પ્રદશન કરતા ડાંગ જિલ્લા ભાજપ, અનુસૂચિત જાતિ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ અશોકભાઈ આહીરે તેમજ મહામંત્રી શ્રી અનુ. જાતિ બાલુભાઈ ગવળી તથા આહવા મંડલ પ્રમુખ હેમંતભાઈ ખરે રુદ્રારાજ ના નિવાસસ્થાને આવી તેમને અભિવાદન કરી આશીર્વાદ આપી બેડમિન્ટન રેકસ્ટ્સ આપી તેમને ભવિષ્ય માં સારુ રમવા માટે પ્રોત્સાહિત કરેલ અને sc સમાજ નું નામ આગળ વધારવા પ્રોત્સાહિત કરી કોઈ પણ જરૂરિયાત હોઈ મદદ કરવા માટે હામી ભરેલ