વિસનગર તાલુકા ભાજપ મંડલની ટીફીનક બેઠક તથા સફાઈ કાર્ય યોજવામાં આવ્યું.

કમલમ દૈનિક, વિસનગર.
વિસનગર તાલુકાના સુંશી ગામે તા.3-4-2022 ને રવિવાર ના રોજ 4-00 કલાકે સુંશી જ્ઞાન સાધના આશ્રમ ખાતે વિસનગર તાલુકા ભાજપ મંડલ ની ગુજા-2 શક્તિ કેન્દ્ર ની ટિફિન બેઠક તથા સફાઈ કાર્યક્રમ મા તાલુકાભાજપ ના હોદેદારશ્રીઓ તથા જીલ્લા ડેલીકેટ તથા તાલુકા ડેલીકેટશ્રીઓ તથા યુવા મોરચા ના તથા મહિલા મોરચા ના કાર્યકર્તાઓ હાજર રહી આગામી કાર્યક્રમ ની ચર્ચા વિચારણા કરવામા આવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *