જામ – જોધપુર મુકામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થીતીમાં જિલ્લા ભાજપ સંકલન બેઠક યોજાઇ

જામ-જોધપુર મુકામે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના જીલ્લાની સંકલન બેઠલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતીમાં પોજાઈ હતી કાર્યક્રમમાં હાજરી આપી હતી આકાર્યક્રમમાં પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરીયા સાંસદ પુનમબહેન માડમ શહેરના વેપારી અગ્રણી તથા નગરપાલિકા ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર જીલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ.ચેરમેન હર્ષદીપ (લાલજી) સુતરીયાશહેર ભાજ્ય પ્રમુખ જ્પેશભાઈ ભાલોડીયા મહિલ અગ્રણી હેપી બેન ભાલોડીયાવગેરે ઉપસ્થિત રહયા હતા.અને સ્વાગત સન્માનકરેલ હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *