વડોદરા માં વોર્ડ નં – ૭ માં કોયલી ફળિયા, ફતેપુરા માં લોકસુવિધા ના વિકાસકાર્ય માં નવીન પેવર બ્લોક અંદાજીત 5 લાખ રૂપિયાના ખાત-મુહૂર્ત

રિપોર્ટ : ચિરાગ પાન્ડેય

વડોદરા માં વોર્ડ નં – ૭ માં ગુજરાત સરકાર ના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્ય કક્ષા ના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ ના ગ્રાન્ટ હેઠળ વોર્ડ નં- ૭ માં કોયલી ફળિયા, ફતેપુરા માં લોકસુવિધા ના વિકાસકાર્ય માં નવીન પેવર બ્લોક અંદાજીત 5 લાખ રૂપિયાના ખાત-મુહૂર્ત રાજ્ય કક્ષા ના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું. સાથે વોર્ડ નં ૭ ના કાઉન્શીલર શ્રીમતી શ્વેતા બેન ચૌહાણ હાજર રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM