યુવા શક્તિને પ્રોત્સાહિત કરતા ડાંગના લોકલાડીલા ધારાસભ્ય : વિજય પટેલ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ જિલ્લાના જૂની દાવદહાડ ખાતે જિલ્લા સદસ્ય શ્રી આહવા – ૨ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉદ્ઘાટન વેળાએ ધારાસભ્યશ્રી એ જણાવ્યું હતું કે યુવાઓ દેશની શાન છે. ખેલાડી જ્યારે પ્રગતિ કરે છે ત્યારે તેની પાછળ ઘણી મોટી તપસ્યા હોય છે. આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત , ડાંગ જિલ્લાના લોકલાડીલા ધારાસભ્ય વિજયભાઈ પટેલ , બાંધકામ અધ્યક્ષ ચંદરભાઈ ગાવીત , આરોગ્ય સમિતિના ચેરમેન હેતલબેન , જિલ્લા સદસ્ય ભરતભાઈ ભોયે સહિતના ભારતીય જનતા પાર્ટી ડાંગના પ્રતિનિધિઓ તેમજ અન્ય જવાબદાર હોદ્દેદારો વડીલો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *