ડીસા વોર્ડ નં 8 ના સદસ્ય દ્વારા પીવાના પાણીની ઠંડી પરબ ખુલ્લી મુકવામાં આવી..

આનંદ ઠકકર

મગ્ર ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં ઠેર-ઠેર પીવાનાં પાણીની પરબો ચાલું કરવામાં આવી રહી છે કાળઝાળ ગરમીમાં લોક ખાસ કરીને ઠંડા પાણીનો ઉપયોગ વધું કરતાં હોય છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર ઠંડા પાણીની પરબો ખોલી લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે આજે ડીસા વોર્ડ નં 8 સૌથી નાની ઉંમરે નંગરપાલિકાની ચુંટણીમાં વિજેતા બનેલા નિકાતાબેન નટવરજી ઠાકોર દ્વારા રામાપીર મંદીર આગળ ઠંડા પાણીની પરબ ચાલું કરવામાં આવી હતી જેમાં કુલર થી ઠંડુ પાણી લોકો પી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી જ્યાંરે પીવાના ઠંડા પાણીની પરબને આજે નટવરજી ઠાકોર ,,(ચકાભાઈ ) અને હિન્દુ યુવા સંગઠન ભારતનાં પ્રમુખ મનોજભાઈ ઠાકોરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં વોર્ડ નં 8 ના લોકો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *