નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શ્રીમતી શર્મિષ્ઠાબેન સોલંકી અને પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા

રિપોર્ટ : ચિરાગ પાન્ડેય

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શ્રીમતી શર્મિષ્ઠાબેન સોલંકી અને પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ખાતે સ્માર્ટ ટીવી આપવામાં આવ્યું.આ કાર્યક્રમમાં ભાજપ વડોદરાના શહેર અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્રભાઇ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી હિતેષભાઇ પટણી, ઉપાધ્યક્ષ ડૉ. હેમાંગભાઈ જોષી, શહેર મહામંત્રી શ્રી સુનિલભાઈ સોલંકી, શ્રી જશવંતસિંહ સોલંકી, શ્રી રાકેશભાઈ સેવક, શાસક પક્ષના નેતા શ્રી અલ્પેશભાઈ લીંબાચીયા, શાસનાધિકારી શ્રી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ, સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, શિક્ષકગણ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *