ભારત અને વિયેતનામ વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત

રિપોર્ટ : બીના પટેલ

લોકસભાના અધ્યક્ષ માનનીય શ્રી ઓમ બિરલાજીના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળ સમક્ષ વિયેતનામની VietJet Airlines એ ભારત અને વિયેતનામ વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *