ઉમરેઠ તાલુકા આરોગ્ય મેળા નું આયોજન કરાયું

રિપોર્ટ :- બીના પટેલ

તારીખ ૨૩ એપ્રિલ ૨૦૨૨ ના રોજ “ઉમરેઠ તાલુકા આરોગ્ય મેળો” થામણાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – થામણામાં યોજાયો. આ પ્રસંગે ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન પરમાર, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, વણસોલ જિલ્લા પંચાયત સભ્ય કિરણબેન વસાવા, થામણા તાલુકા પંચાયત સભ્ય કૈવલ ભાઈ પટેલ, થામણા ગામના સરપંચ ચંદ્રકાંત પટેલ (મુખી) આણંદ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી છારિ સાહેબ, તાલુકા આરોગ્ય અધિકારી અંબાલાલ ભાઈ પટેલ, ઉમરેઠ તાલુકામાં થી પધારેલ ડોક્ટર શ્રી ઓ, નર્સિંગ સ્ટાફ, ઉમરેઠ તાલુકા નાં ગામોમાંથી પધારેલ લાભાર્થી ઓ, કર્મચારીગણ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *