ઊનાના આમોદ્રા રોડનું નવિનીકરણ કામ શરૂ

સુનિલ મુલચંદાણી ઉના
ઊનાના આમોદ્રા ને જોડતો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં ફેરવાઇ જતા ગામના સ્થાનિક સત્તાધીશોએ લાગતા વળગતા તંત્રને કરેલ રજુઆત અંતે ઉના માજી ધારાસભ્ય શ્રી કે સી રાઠોડ ઉના નગરપાલિકાના અગ્રણી સદસ્ય રાજુભાઈ ડાભી તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય બાબુભાઈ બાંભણીયા અને ઉના માર્ગ મકાન વિભાગના અધિકારી સીતા પરાની ઉપસ્થિતિ માં આ મુદ્રાના મહિલા સરપંચ પ્રિયંકાબેન મોરીના હસ્તે ખાત મુહૂર્ત કરી રોડના નવીનીકરણ નું કામકાજ ધરવામાં આવેલ હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *