ઐશ્વર્યા રાય સાથેની સરખામણી અંગે સ્નેહા ઉલ્લાલે વર્ષો બાદ તોડ્યું મૌન

હું મારા ચહેરા અને ત્વચાથી સંપૂર્ણપણે સંતુષ્ટ છું

બૉલીવુડની હૉટ એક્ટ્રેસ મલાઇકા અરોડાએ ફરીથી શૂટિંગ શરૂ કરી દીધુ છે, છેલ્લા થોડાક સમય પહેલા એક્ટ્રેસ કોરોનાની ઝપેટમાં આવી હતી, અને ઘરમાં હૉમ ક્વૉરન્ટાઇન થઇને કોરોનાની સારવાર લઇ રહી હતી. હવે તેને કોરોનાને માત આપી દીધી છે, અને તે ફરીથી ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના સેટ પર આવી ચૂકી છે. આ અંગેને તેને એક વીડિયો પર શેર કર્યો છે. મલાઇકા અરોડાનો કોરોના રિપોર્ટ તાજેતરમાં જ પૉઝિટીવ આવ્યો હતો, બાદમાં તેને શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ના સેટ પરથી દુર બનાવી લીધી હતી. મલાઇકા અરોડાની ગેરહાજરીમાં સેટ પર તેની જગ્યા અભિનેત્રી નોરા ફતેહીએ લીધી હતી.

હવે સોમવારથી એક્ટ્રેસ ફરીથી સેટ પર પરત ફરી છે. સેટ પર કમબેક કર્યાના સમાચાર ખુદ મલાઇકા અરોડા પોતાના ઇન્સ્ટાગ્રામ પર આપી છે. તેને એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં મલાઈકાએ તેમાં પીળા રંગનો સુંદર ડિઝાઈનર ડ્રેસ પહેર્યો હતો. સાવચેતી રાખીને શોના મેકઅપ આર્ટિસ્ટ પીપીઈ કિટ, ગ્લવ્ઝ અને ફેસ શિલ્ડ પહેરીને તેને તૈયાર કરી રહ્યા હતા અને તે દરમ્યાન એક્ટ્રેસે કેમેરા જાેઈને ફ્લાઈંગ કિસ પણ આપી. થોડાક દિવસો પહેલા કોરોનાથી સાજી થાય બાદ સૌથી પહેલા મલાઇકાએ પોતાની ઇન્સ્ટા સ્ટૉરી શેર કરી હતી. એક ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતુ કે “બહાર અને તેના વિશે. હું આખરે પોતાના રૂમમાંથી ઘણા દિવસ બાદ બહાર નીકળી. જે ખુદને એક આઉટિંગની જેમ લાગી રહ્ય્šં છે. હું ખૂબજ ધન્ય અનુભવી રહી છું કે, હું આ વાયરસના ઓછામાં ઓછા દર્દ અને પરેશાનથી ઉભરી છું. ડૉક્ટર્સનો આભાર.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM