પાલનપુર ખાતે પૂર્વ કેબિનેટમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું સન્માન કરાયું

બનાસકાંઠાના પ્રવાસે આવેલા ભાજપના વરિષ્ઠ અગ્રણી – રાજ્ય સરકારના સિનિયર પૂર્વ કેબીનેટમંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાનું સરકીટ હાઉસ પાલનપુર ખાતે ભાજપના આગેવાનાે અમૃતભાઈ દેસાઈ (ગઢ), લાલજીભાઈ પ્રજાપતિ, ઈશ્વરસિહ સોલંકી, સંજયભાઈ દવે, દેવેન્દ્રભાઈ પટેલે માં અંબાની તસવીર તેમજ શાલ અર્પણ કરી સ્વાગત કર્યું..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *