સુરત ડીસટ્રિકટ કો.ઓપરેટીવ બેંક ની ૧૧૧ મી, કડોદરા શાખા નો શુભારંભ કરાયો

ધી સુરત અને તાપી એમ બે જિલ્લા ની સંયુક્ત કાર્યક્ષેત્ર ધરાવતી ધી સુરત કો.ઓપરેટીવ બેંકે કડોદરા માં ૧૧૧ મી શાખા નું લોકાર્પણ અને પલસાણા એટીએમ મશીન ની સુવિધા ને જાહેર જનતાની સેવા માં સાદાઈ થી સામાજિક અંતર જાળવી ને લોકાર્પણ કરાયું હતું

આ કાર્યક્રમ માં બેંક ના ચેરમેન નરેશ ભાઈ પટેલ, ઉપપ્રમુખ સંદીપ ભાઈ દેસાઈ, બેંક ના ડિરેક્ટર તથા સાંસદ પ્રભુ ભાઈ વસાવા, ચલથાણ સુગર ફેકટરી ના પ્રમુખ કેતન ભાઈ પટેલ, ન.પા.કારોબારી અધ્યક્ષ કડોદરા અંકુર દેસાઈ, બારડોલી તાલુકા પ્રમુખ જીતુ વાંશિયા, ભરત સિંહ સોલંકી, ધારા સભ્ય મોહન ભાઈ ધોળીયા તથા ગ્રામજનો અને સંગઠન ના વિવિધ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા

કમલમ દૈનિક,સંજય પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *