હોસ્પિટલમાં દાખલ ત્રણ દર્દીઓને મફત ભોજન આપવાનો આજથી પ્રારંભ

અન્નપૂર્ણા ટ્રસ્ટ મોડાસા,સ્વયંભુ ખોડલધામ ટ્રસ્ટ, મહિયાપુર માલપુર અને જાયટન્સ મોડાસાના સંયુક્ત ઉપક્રમે માલપુર ગામમાં એકાંકી જીવન જીવતા દસ બહેનો કે જે શારીરિક રીતે અશક્ત પણ છે તેમને તથા હોસ્પિટલમાં દાખલ ત્રણ દર્દીઓને મફત ભોજન આપવાનો આજથી પ્રારંભ કર્યો સેવા સેવાભાવી સ્વયંભુ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ એ સેવાનું બીડુ ઝડપ્યું છે 

આજે આ ટીફીન બાઇક મારફતે જરૂરિયાતવાળા લોકો સુધી ટિફિન પહોંચાડવામાં આવશે આ પ્રસંગે અન્નપૂર્ણા ટ્રસ્ટના અને કેળવણી મંડળના પ્રમુખ બિપીન શાહ મંત્રી શશીકાંતભાઇ દાસ જાયન્ટસ ઝોન ઉપપ્રમુખ અને જાયન્સ મોડાસા પ્રમુખ નરેન્દ્ર પટેલ  અમિત કવિ હાજર રહ્યા

અન્નપૂર્ણા ટ્રસ્ટમાં રાત દિવસ જોયા વગર જરુરિયાતો માટે ભોજન તૈયાર કરનાર પાંચ બહેનોને સાડી આપી તેમનું સન્માન જાયન્ટસ પ્રમુખ  એ કર્યું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *