




અરવિંદ ગાંધી- મહેસાણા
તા.3/6/2022 ની સાંજે 7/00 કલાકે ગુજરાત પ્રદેશ ના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા સાહેબે મહેસાણા શહેર અનુસૂચિત જાતિ મોરચા ના અધ્યક્ષ શ્રી સુરેશભાઈ ચૌહાણ ના ઘરે ઔપચારિક મુલાકાત લઈ કાર્યકર્તા મિત્રો સાથે સંવાદ કર્યો હતો. દલિત વિસ્તાર ની મુલાકાત લીધી અને દલિત સમાજ ની સમસ્યા નિવારણ,અને દલિતભાઈઓ સાથે દલિત સમાજ ના સુરેશભાઈ ચૌહાણ ના ઘરે ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્ર સિંહ તથા જિલ્લા પ્રમુખ અને શહેર ના હોદ્દેદારો સાથે ભોજન લીધું. તેમની સાથે જિલ્લા ભા. જ. પ. પ્રમુખ શ્રી જશુભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી રાજુભાઈ ચૌધરી, શ્રી અનિલભાઈ મુખી તથા મહેસાણા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષ શ્રી ઉજમભાઈ પરમાર,પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ મકવાણા , શ્રી રાજુભાઈ પાલડીયા, આ કાર્યક્રમ માં જિલ્લા અનુ. જાતિ ઉપાધ્યક્ષ શ્રી ચંદ્રકાન્તભાઈ રાવત,શ્રી ઇન્દ્રવદનભાઈ – ભાસરીયા,જિલ્લા મંત્રી શ્રી રંજનબેન પરમાર,કોર્પોરેટર શ્રીમતી પ્રેમિલાબેન સોજલિયા,કોર્પોરેટર શ્રીમતિ કોકિલાબેન ચાવડા,કોર્પોરેટર શ્રી મુકેશભાઈ સોલંકી,(પનઘટ )શહેર મંત્રી શ્રી રમેશભાઈ પરમાર, શહેર અ.જા. મોરચા પ્રમુખ શ્રી સુરેશ ભાઈ ચૌહાણ, મહામંત્રી શ્રી રમેશભાઈ પરમાર, ઉપપ્રમુખ શ્રી વિનોદભાઈ રાઠોડ, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ શ્રી ચેતનભાઈ પરમાર,શ્રી મહેશભાઈ પરમાર,મહેસાણા વિધાનસભા ઇન્ચાર્જ શ્રી રસ્મિકાન્ત સોજલિયા, શ્રી નિરંજનભાઈ ચાવડા, શ્રી મહેશભાઈ રાણા,શ્રી મોહનભાઇ મકવાણા, શ્રી નરેશભાઈ પરમાર, શ્રી સુરેશભાઈ પરમાર,શ્રી હર્ષદભાઈ શ્રીમાળી, શ્રી બી. એફ. પરમાર, શ્રી સુશીલાબેન પરમાર,શ્રી કે. ડી. લેઉવા,શ્રી વસંતભાઈ રાઠોડ, શ્રી રોનક્ભાઇ રાઠોડ, શ્રી પિયુષભાઈ માસ્તર,શ્રી કલ્પનાબેન, આઈ. ટી.સેલ સંયોજક શ્રી અરવિંદભાઈ ગાંધી, મીડિયા સેલ સંયોજક શ્રી મણિલાલ રાઠોડ, સહ ઇન્ચાર્જ શ્રી ઓ, તેમજ દરેક કાર્યકર્તા મિત્રો એ હાજર રહી કાર્યક્રમ ને શોભાવ્યો હતો.કાર્યક્રમ નું સંચાલન શ્રી રમેશભાઈ બી. પરમારે કર્યુ હતું.
