વિસનગર શહેર અને તાલુકા ભાજપ સંગઠન કારોબારી વિસનગર એ પી એમ સી ના હોલ માં યોજાઈ

મહેશ પટેલ-વિસનગર
અજીત સિંહ રાજપુત- વિસનગર

તારીખ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સાંજે ૫ કલાકે વિસનગર શહેર અને તાલુકા ભાજપ સંગઠન કારોબારી વિસનગર એ પી એમ સી ના હોલ માં યોજાઈ જેમાં ગુજરાત સરકાર ના કેબીનેટ મંત્રી શ્રી ઋષીકેશ પટેલ અને પ્રાથમિક શિક્ષણ મંત્રી શ્રી કિર્તી સિંહ વાઘેલા સાહેબ જિલ્લા મહામંત્રી શૈલેષ ભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ મનિષ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ સતિષ પટેલ શહેર અને તાલુકા ભાજપ પ્રભારી શ્રીઓ તથા જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો નગરપાલિકા સદસ્યો સંગઠન ના હોદેદારો શ્રી ઓ હાજર રહ્યા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *