વિચરતી વિમુક્ત જાતિ પ્લોટ ફાળવણી કાર્યક્રમ

મહેશ પટેલ-વિસનગર
અજીત સિંહ રાજપુત- વિસનગર
વિચરતી વિમુક્ત જાતિ પ્લોટ ફાળવણી કાર્યક્રમ માં માનનીય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ ના વરદ હસ્તે અને કાર્યક્રમના મુખ્ય મહેમાન કિર્તીસિંહ વાઘેલા સાહેબ તથા નગરપાલિકા પ્રમુખ, તાલુકાપંચાયત પ્રમુખ વિસનગર શહેર ભાજપ પ્રમુખ અને વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ તથા હોદેદારશ્રીઓ અને કાર્યકર મિત્રો હાજર રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *