આણંદ જિલ્લા ખાતે ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ,વિઠ્ઠલ ઉદ્યોનગર ખાતે ચરોતર વિદ્યા મંડળ ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મનીષભાઈ એસ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી.

રિપોર્ટ : બીના પટેલ

ણંદ જિલ્લા ખાતે ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ,વિઠ્ઠલ ઉદ્યોનગર ખાતે ચરોતર વિદ્યા મંડળ ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મનીષભાઈ એસ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી. ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ, વિઠ્ઠલઉદ્યોગ નગર ખાતે ચરોતર વિદ્યામંડળ ના વાઇસ પ્રેસિડેન્ટ મનીષભાઈ પટેલે ચરોતર ગેસ ના નવા વરાયેલ ચેરમેન ધર્મેન્દ્રભાઈ જે પટેલ ને શુભેચ્છા પાઠવવા માટે શુભેચ્છા મુલાકાત લીધી હતી. ચરોતર ગેસ ના ચેરમેન ધર્મેન્દ્ર જે પટેલે તેઓનું પુષ્પુચ્છથી સ્વાગત કર્યું હતું. શ્રી મનીષભાઈ એ શ્રી ધર્મેન્દ્ર જે પટેલ ને ચરોતર ગેસ ના ચેરમેન પદે નિયુક્ત થવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *