નૂતન ભારતી મડાણા – ગઢના આચાર્ય પી.એચ.ડી.થતા ભાજપના આગેવાન દ્વારા સન્માન કરાયું..

નૂતન ભારતી મડાણા ( ગઢ ) ખાતે બી.આર.એસ.કોલેજના પ્રિન્સીપાલ તરીકે સેવા આપતા કર્મનિષ્ઠ પ્રા.પ્રભાતભાઈ વી.દેસાઈ દ્વારા રુરલ સ્ટડીઝ વિષયની થીસીસને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી , પાટણ એ માન્ય રાખી પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરેલ છે ..જે શિક્ષણ જગત માટે ગૌરવની બાબત છે..આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ ગઢ એ એમના નિવાસસ્થાને રુબરુ મુલાકાત લઈ શાલ ઓઢાડી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી..

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM