ગાંધીનગર વિધાનસભા કમિટી હોલ ખાતે પંચાયતી રાજ સમિતિની શિક્ષણ વિભાગની બેઠક

રિપોર્ટ : બીના પટેલ

ગાંધીનગર વિધાનસભા કમિટી હોલ ખાતે પંચાયતી રાજ સમિતિની શિક્ષણ વિભાગની બેઠક પ્રમુખ શ્રી મહેશકુમાર રાવલ (મયુર રાવલ) ની અધ્યક્ષતામાં યોજાઈ. આ બેઠકમાં કમિટીસભ્યો (ધારાસભ્યશ્રીઓ) શ્રી વાસણભાઇ આહીર, શ્રી ભીખાભાઇ જોશી, શ્રી બલરાજસિંહ ચૌહાણ, શ્રી જીજ્ઞેશભાઈ સેવક, શ્રી કાંતિભાઈ સોઢાપરમાર, શ્રી અભેસંગભાઈ તડવી, શ્રી વિજયભાઈ પટેલ તેમજ પંચાયતીરાજ સમિતિના ઉપસચિવ કરંગીયા જી, લોકલ ફંડના ચારુબેન ભટ્ટ જી, શિક્ષણ સચિવ રાવ જી, પ્રાથમિક શિક્ષણ નિયામક જોશી જી તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *