ડિજિટલ ગુજરાત પ્રોજેકટ માં ગ્રામ પંચાયત ખાતે ડિજિટલ સેવા સેતુ

સરકારશ્રી ના ડિજિટલ ગુજરાત પ્રોજેકટ  માં ગ્રામ પંચાયત ખાતે ડિજિટલ સેવા સેતુ અને ગ્રામ પંચાયત ને ફાઇબર ઓપ્ટિકલ નેટવર્ક જોડવાનો ભારત નેટ ના  કાર્યક્રમ ને  માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી દ્વારા ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં બનાસકાંઠા માં ચંડીસર ગ્રામ પંચાયત કચેરી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ માનનીય કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર ની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો જેમાં સાંસદ શ્રી પરબતભાઇ પટેલ , કલેક્ટર શ્રી આનંદ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અજય દહીંયાં, તેમજ પ્રાંત અધિકારીશ્રી,તાલુકા પંચાયત પ્રમુખશ્રી,ભાજપ તાલુકા પ્રમુખ શ્રી ,લાલજીભાઈ પ્રજાપતિ, મેરુજી ધૂંખ , ભગુભાઈ દાઢી ઉપસ્થિત રહ્યા હતા.

આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *