વડોદરા ખાતે પાન્ડેય પરિવારે જન્મદિવસ ની અનોખી ઉજવણી કરી

ખિલ વિશ્વ હિન્દૂ એકતા મંચ ના શહેર અધ્યક્ષ અને કમલમ દૈનિક વડોદરા ના બ્યુરો ચીફ ચિરાગભાઈ પાન્ડેય ના ધર્મ પત્ની શ્રીમતી કામીની પાન્ડેય ના જન્મ દિવસે જરૂરત મંદ લોકો સાથે રહી કેક કાપી ભોજન કરાવાયું હતું સાંજના સમયે સયાજી ખાતે જરૂરત મંદ ગરીબોને સાંજનું ભોજન પણ પીરસાયું હતું આમ સમાજ ને એક નવી દિશા આપી પાન્ડેય પરિવારે માનવતા નું ઉમદા કાર્ય જન્મદિસે કર્યું હતું. આ કાર્ય માં સમગ્ર પાન્ડેય પરિવાર સહયોગી રહ્યો હતો. અન દાન કરી શ્રીમતી કામીની ચિરાગ પાન્ડેય એ પોતાની સમાજ પ્રત્યે ની ફરજ પુરી કરવાની વાત કરતા સહુ નો આભાર વ્યક્ત કર્યો હતો..

રિપોર્ટ : ચિરાગ પાન્ડેય

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *