ખેડબ્રહ્મા નગરપાલિકા નવીન હોલ માં ભારતીય જનતા પાર્ટી ની ખેડબ્રહ્મા વિધાનસભા ની અલ્પકાલીન વિસ્તારક યોજના માટે મિટિંગ મળી

રિપોર્ટ રૂપેશ રાવલ ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા નગરપાલિકા નવીન હોલ માં ભારતીય જનતા પાર્ટી ની ખેડબ્રહ્મા વિધાનસભા ની અલ્પકાલીન વિસ્તારક યોજના માટે મિટિંગ મળી જેમાં જિલ્લા પ્રભારી ભરતભાઈ આર્ય સાહેબ એ વિસ્તારક વિશે માહિતી આપી અને પૂર્વ અધ્યક્ષ ગુજરાત વિધાનસભા રમણલાલ વોરા વિશેષ ઉપસ્થિતિમાં થઇ જેમાં 3 દિવસ ની વિસ્તારક યોજના માં જે તે જવાબદાર વિસ્તારક ને 3 દિવસ માટે ફાળવેલ સ્થળ ની સૂચના આપી તેમજ રમણલાલ વોરા સાહેબે 3 દિવસ ના શક્તિકેન્દ્ર ના પ્રવાસ માં કઈ રીતે કામ કરવું, પેજ પ્રમુખ ની બાકી રહેલ કામ ની સમીક્ષા કરવી અને કેન્દ્ર અને ગુજરાત સરકાર ની યોજનાઓ વિશે માહિતી આપી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *