દિયોદર તાલુકા ના રૈયા ગામ માં પ્રથમ મહિલા પી. આઇ. તરીકે પસંદગી પામેલ દિકરી જિગીષા બેન ચૌધરી

રિપોર્ટ જીગર કોટક
રૈયા ગામ ની દિકરી જેને કઠોર મહેનત અને લગન થી જી. પી. એસ. સી ની પરીક્ષા પાસ કરી અને કરાઈ ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી પી. આઇ. તરીકે ની કારકિર્દી ની શરૂવાત કરી છે જે નાં માટે એમનો પરીવાર સમાજ તથા ગ્રામ જનો ખૂબ આનંદ ની લાગણી અનુભવે છે જિગીષા બેન નો પરીવાર આમ તો ખેતી પશુપાલન સાથે સંકળાયેલો છે અને પરીવાર માં શિક્ષણ નુ પ્રમાણ પણ સારૂ છે એમનાપિતા પંચાભાઈ બનાસ ડેરીના નાં કર્મચારી છે એમના ભાઇ વિશાલ પણ હાલ માં ગાંધીનગર ખાતે ઉચ્ચ અભ્યાસ કરે છે એમના પિતરાઈ ભાઇ ઓ માં ઍક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ માં ફરજ બજાવે છે બીજા સી આર. પી. એફ માં ઍક બીજા ભાઇ શિક્ષક તરીકે ની ફરજ બજાવે છે શિક્ષણ નાં પત્નિ ગ્રામ પંચાયત નાં સરપંચ છે રૈયા ગામ માં આમ તો કલેક્ટર થી પટાવાળા સુધી નાં દરેક કર્મચારી ઓ છે પણ મહિલા પોલીસ તરિકે પોતે પ્રથમ છે દિકરી ને યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન આપવા માં આવે તો એ કોઈ પણ ક્ષેત્ર માં સફળ થઈ પરીવાર નું નામ રોશન કરવાં માં પાછીપાની નથી કરતી નથી જિગીષા બેન હાલ માં સુરેન્દ્રનગર જિલ્લામાં પી. આઈ તરીકે ફરજ બજાવે છે તેઓની મહેનત અને સફળતા નાં શિખરો સર કરવાં બદલ કમલમ પરિવાર શુભેરછા પાઠવે છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM