આણંદ જિલ્લા માં વડોદરા ના સાંસદ રંજનબેન ભટ્ટ તથા ખંભાત ધારાસભ્ય મયુર ભાઈ રાવલે સિંચાઈ અને કાંસ વિભાગ નું નિરીક્ષણ કર્યું.

રિપોર્ટ : બીના પટેલ

હાલમાં જ ₹ ૧૧ કરોડના ખર્ચે મંજુર થયેલ સિંચાઈ અને કાંસ વિભાગના નહેરો પાકી કરવા અને કાંસ સફાઈ ના વિવિધ કામોનું વડોદરાના કર્તવ્યનિષ્ઠ સાંસદશ્રી રંજનબેન ભટ્ટ જી અને ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલે નિરીક્ષણ કર્યું.અને ચોમાસા પૂર્વે ખેડૂતોને પિયતનું પાણી મળી રહે તેમજ હાલાકી માંથી પસાર ન થવું પડે તે માટે સંલગ્ન અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *