આણંદ જિલ્લા માં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાં હેઠળ બનેલ રસ્તા નું લોકાર્પણ

રિપોર્ટ : બીના પટેલ

આણંદ જિલ્લા ના આંકલાવ તાલુકાના ચમારા બસ સ્ટેન્ડ થી લઈને વિકા પુરાને જોડતો રસ્તો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનેલ હતો, તેનું લોકાર્પણ સાંસદ શ્રી મિતેષભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ શ્રી સાથે દાહોદ જિલ્લા પ્રભારી ડો. હંસા કુંવરબા રાજ, આણંદ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ , આંકલાવ તાલુકા પ્રમુખ શ્રી નિરૂભા રાણા તથા અન્ય સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *