આણંદ જિલ્લા ના રાલેજ – માલવણ સિમ નોન પ્લાન રોડ ના કામ નું ખાતમુહૂર્ત

રિપોર્ટ : બીના પટેલ

આણંદ જિલ્લા ના રાલેજ – માલવણ સિમ નોન પ્લાન રોડ ના કામ નું ખાતમુહૂર્ત ₹ ૧ કરોડ ૨૭ લાખ જેટલી માતબર રકમના ખર્ચે મંજુર થયેલ રાલેજ-માલવણ સિમ નોન-પ્લાન રોડના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદસિંહ સિંધા, તા.પં સદસ્ય વિઠ્ઠલસિંહ વાઘેલા, પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા શિલ્પાબેન પટેલ સહિત વિસ્તારના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *