મુંદરાની કોલેજમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

મુંદરા, તા. ૨૧: આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેનિયા એન્ડ એંકરવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પ્રિન્સિપાલ ડૉ. દિપક ખરાડીના માર્ગદર્શન હેઠળ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના વિધાર્થીઓ અધ્યાપકોએ યોગ, પ્રાણાયામ, વિવિધ આસનો, કસરતો કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. કોલેજના અર્થશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક ડૉ. દેવેન્દ્રસિંહ બી. જાડેજાએ સમગ્ર કોલેજ સ્ટાફ તેમજ વિધાર્થીઓને આસનો શીખવાડી ઉત્તમ યોગાભ્યાસ કરાવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *