
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમીતે જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં પ્રાથમિક શાળા એ એફપ્રો બી. સી. આઈ. સંસ્થા ના કૃષિ મિત્ર પ્રિયા હિરપરા અને સ્ટાફ દ્વારા યોગ ટ્રેનિંગ નું આયોજન કરી બાળકોને મોમેન્ટ આપવામાં આવ્યા હતા યોગ વ્યક્તિ-પરિવાર-સમાજ-દેશ-વિશ્વ અને સમગ્ર માનવતાને જોડે છે. બાળકોને શિક્ષણ અને બાળમજૂરી ન કરવાની બાબતે સમજૂતી આપી હતી. શિક્ષકો અને ગામના અગ્રણીઓ નો આભાર માનવામાં આવ્યો હતો.

