C2K ગોલ્ફ સોસાયટી ( ક્લબ 2000),લંડન,યું.કે દ્વારા ધર્મેન્દ્રભાઈ જે પટેલ નું સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટ : બીના પટેલ

C2k ગોલ્ફ સોસાયટી(ક્લબ2000),લંડન, યુ.કે દ્વારા ચેરમેન ધર્મેન્દ્રભાઈ પટેલ ( ડી જે),ચેરમેન, ચરોતર સહકારી મંડળી લી.વિઠ્ઠલ ઉદ્યોગનગર ના ચેરમેન થવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ નું ગોલ્ફ સોસાયટી, યુ કે દ્વારા સર્ટિફિકેટ સાથે અભિનંદન પાઠવ્યા હતા. જેમાં ક્લબ ના માનદ પ્રમુખ હેમેન્દ્ર પટેલ, સી. ઇ. ઓ હિતેશભાઈ પટેલ, ખજાનચી અજય પટેલ, તથા અન્ય ક્લબ ના સભ્યો ટેની પનેસર, સૂર્યકાંત પટેલ, ધર્મેશ પટેલ, રશ્મિ પટેલ, ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *