આણંદ જિલ્લા માં ખંભાત તાલુકા કક્ષા નો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો

રિપોર્ટ : બીના પટેલ

આણંદ જિલ્લા માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ખંભાત તાલુકા કક્ષાનો યોગ દિવસ ઉંદેલ હાઈસ્કૂલ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદસિંહ સિંધાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો આ પ્રસંગે મામલતદાર મનુભાઈ હિહોર,ટી.ડી.ઓ આદિત્ય મોદી,નાયબ ટી.ડી.ઓ ઘનશ્યામસિંહ ગોહિલ, તાલુકા ભાજપ પ્રમુખ ભીખાભાઈ પટેલ,પૂર્વ જીલ્લા પંચાયત સભ્ય અમરસિંહ ઝાલા,આરોગ્ય સમિતિ ચેરમેન પ્રતિનિધિ મનીષભાઈ પટેલ,કેળવણી મંડળના મંત્રી બાબુકાકા,શાળાના આચાર્યશ્રી કૌશિકભાઈ પટેલ,સુપવાઇસર અમિતભાઈ બ્રહ્મભટ્ટ તથા અન્ય શિક્ષકશ્રીઓ એ હાજરી આપી સામૂહિક યોગ કરવાનો લાહવો લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *