પાટણના માહિતી નિયામક અધિકારી કુલદીપ પરમારનું ભવ્યાતિભવ્ય સન્માન

બનાસકાંઠા જિલ્લાના ટીવી 9 ગુજરાતી ચેનલના પૂર્વ જિલ્લા રિપોર્ટર અને હાલમાં પાટણ જિલ્લામાં નાયબ માહિતી નિયામક અધિકારી તરીકે ફરજ બજાવતા કુલદીપભાઇ પરમાર જેઓ વર્ગ1ના અધિકારી તરીકે ‌નિમણૂક પામ્યા છે ત્યારે આજે પ્રોફેશનલ પ્રેસ યુનિટીના યુવા અને ઉત્સાહી ‌પ્રમુખ દશરથસિંહ સોલંકી સાથે ડીસાના પત્રકાર મિત્રોમાં કાન્તિલાલ લોધા, વિષ્ણુભાઈ પ્રજાપતિ, વિપુલભાઈ ટાંક, નરેશભાઇ વ્યાસ, નવીન ધર્માણી વગેરે ‌દ્વારા બંધારણના ઘડવૈયા ‌ડૉ.બાબાસાહેબ આંબેડકરની ફોટો ફ્રેમ અને સાલ ઓઢાડી ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી પાટણના માહિતી નિયામક અધિકારી કુલદીપ પરમારનું ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું

આનંદ ઠકકર

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *