14.19 કરોડના ખર્ચે વર્ષોથી પ્રજા નાં પડતર પ્રશ્ન એવા સેવા સદન મંજુર કરાવતા ચાણસ્માના ધારાસભ્ય શ્રી દિલીપકુમાર ઠાકોર

રીપોર્ટ જીગર કોટક
હરીજ શહેરમાં આવેલી મામલતદાર ઓફિસથી તાલુકા પંચાયત નું અંતર આશરે એક કિલોમીટર જેટલું છે જેથી ત્યાં કામે આવનારઆજુ બાજુ ના વિસ્તાર ના પ્રજાજનો ને બહુ જ હાલાકી ભોગવવી પડતી હતી આ અંગે માનનીય ધારાસભ્યશ્રી દિલીપકુમાર ઠાકોર ધ્યાને આવતા આ અંગે યોગ્ય કાર્યવાહી કરી રૂપિયા ૧૪ કરોડ ૧૯ લાખ ના ખર્ચે નવીન તાલુકા સેવા સદન મંજૂર કરાવી લોકોને પડતી હાલાકી નિવારણ લાવવું ઉત્તમ પગલું ભર્યું કાયમી પ્રજાના પ્રશ્નો અંગે જાગૃત રહેતા લોકપ્રિય ધારાસભ્ય શ્રી દિલીપકુમાર ઠાકોર ના આ ઉત્તમ પગલાથી આજુબાજુની જનતા ખૂબ આનંદની લાગણી અનુભવે છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *