આણંદ જિલ્લા ના ખંભાત તાલુકા માં કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ યોજાયો.

રિપોર્ટ : બીના પટેલ

ખંભાત તાલુકાના કાળી તલાવડી મુકામે ” પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત “શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨” કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ માં સરપંચ નેહાબેન મકવાણા અને દાતાશ્રી કાંતિભાઈ પટેલ સહિત સ્થાનિક અગ્રણીઓ, શાળાના આચાર્ય, શિક્ષકગણ, અને વ્હાલા ભૂલકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *