આણંદ જિલ્લા માં સ્વર્ણિમ ભવિષ્ય નો મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ

રિપોર્ટ : બીના પટેલ

ગુજરાત સરકાર દ્વારા આયોજીત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2022 અંતર્ગત બદલપુર, જૂના બદલપુર, ડાલી મુકામેથી આજરોજ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.

આ પ્રસંગે આણંદ જિલ્લા સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ ( બકાભાઈ) જીલ્લા મહામંત્રી શ્રી રમણભાઇ સોલંકી, ગામના સરપંચ શ્રીઓ, ડેપ્યુટી સરપંચશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના વિઝન થકી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીથી ‘બેટી બચાવો બેટી પઢાઓ’ ની ભાવનાને વધારે વેગ મળ્યો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *