
રિપોર્ટ : બીના પટેલ
રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ કાર્યાલય નું શુભ ઉદઘાટન રાજકોટ ખાતે આજી ડેમ ચોકડી પાસે યોજાયેલ હતું. રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ ના કાર્યાલય નું ઉદઘાટન મહંત શ્રી શાંતિદાસ બાપુ ના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય ગૌ રક્ષા સંઘ ના સંયોજક સુનિલભાઈ પટેલ, વડોદરા જિલ્લા ના પદાધિકારીઓ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
