ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી ની બેઠક યોજાઈ.

રિપોર્ટ : બીના પટેલ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ જી ની ઉપસ્થિતિ માં મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલ ભારતીય જનતા પાર્ટી ની બેઠક માં આણંદ સાંસદ મિતેષ ભાઈ પટેલે ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *