આણંદ જિલ્લા ના ખંભાત શહેર ખાતે શાળા પ્રવેશોત્સવ

રિપોર્ટ : બીના પટેલ

ખંભાત શહેરના વોર્ડ-૧ મુકામે “શ્રી જયાબેન ઇન્દુલાલ સુખડીયા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત “શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨” કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ન.પા સેનિટેશન કમિટી ચેરમેન મનીષભાઈ ઉપાધ્યાય, કાઉન્સિલર ઉષાબેન બારૈયા, નિશાદબાનું મનશુરી, દાતાશ્રી નીતાબેન ઠક્કર, શહેર ભાજપ મહામંત્રી મિલનભાઈ પટેલ, કેળવણી નિરીક્ષક ડામોર, CRC જતીનભાઈ સહિત સ્થાનિક અગ્રણીઓ, શાળાના આચાર્ય, શિક્ષકગણ, અને વ્હાલા ભૂલકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *