ડાંગ આહવા ખાતે શ્રી દત્તાત્રેય મોરેનો વય નિવૃત્તિ વિદાય સમારંભમાં સમન્વય ગ્રુપ ની ઉપસ્થિતિ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ડાંગ જિલ્લાશિક્ષણાધિકારીશ્રી એમ.સી.ભૂસારા ની ઉપસ્થિતિમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી આયોજિત ડાંગ જિલ્લાના પ્રથમ અને સરકારી શાળાઓના એકમાત્ર ગ્રંથપાલ નો વય નિવૃત્તિ વિદાય સમારંભમાં ગુજરાતના સમન્વય ગ્રુપના મુખ્ય સંયોજક શ્રી પ્રતાપભાઈ ત્રિવેદી, દક્ષિણ ગુજરાત સહ સંયોજક શ્રી ડો. સુરેશભાઈ અવૈયા, સુરત શ્રી અલ્પેશભાઈ પટેલ, મારો (ઘો.10ના) વર્ગ શિક્ષિકશ્રી મગનભાઈ પટેલ તેમજ તેમના સાથી મિત્ર ગાંઘીવાદી સુરતના શ્રીપરિમલભાઈ દેસાઈ, વાંસદાના શ્રીજી નર્સિંગ કોલેજ સંચાલક શ્રીઅતુલભાઇ બ્રહ્મભટ્ટ વગેરે ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી, મારુ સન્માન કરી પ્રોત્સાહિત કર્યા તે બદલ સર્વે મિત્રોન નસ્મકાર સહ ખૂબ ખૂબ આભાર

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *