કચ્છ ના અગ્રણીઓએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સાથે શુભેચ્છા મુલાકત કરી

રિપોર્ટ :અજય ખત્રી

ગાંધીનગર મુકામે પ્રગતિશીલ ગુજરાત રાજ્ય ના યશસ્વી ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જી નું માંડવી ના સપુત, ક્રાંતિગુરૂ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ના મેમોરિયલ ક્રાંતિતીર્થ નો મોમેન્ટો અર્પણ કરી સન્માન કરતા મસ્કા ગામના પૂર્વ સરપંચ અને યુવા આગેવાન શ્રી કિર્તીભાઈ ગોર આ તકે શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઇ છેડા તથા કચ્છ જીલ્લા યુવા ભાજપ ના પૂર્વ મહામંત્રી શ્રી રોહનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *