આણંદ જિલ્લા માં ખંભાત તાલુકા ના જલુંધ ડુંગરી ટેકરા રોડ નું ખાતમુહર્ત

રિપોર્ટ : બીના પટેલ

આણંદ જિલ્લા માં ₹ 77 લાખ જેટલી માતબર રકમના ખર્ચે મંજુર થયેલ ખંભાત તાલુકાના જલુંધ ડુંગરી ટેકરા રોડ નું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે તા.પં પ્રમુખ હર્ષદસિંહ સિંધા, જી.પં આરોગ્ય સમિતિ ચેરમેન હેમાબેન મનીષભાઈ પટેલ, જી.પં સભ્ય વિનોદભાઈ ઠાકોર, તા.પં સભ્ય રમેશભાઈ ડોઢિયા, નિલકંઠભાઈ સોલંકી, સરપંચ શીતલબેન કાંતિભાઈ ઠાકોર, ડૉ શનાભાઈ, પ્રકાશ રબારી, સહિતના સ્થાનિક આગેવાનો તેમજ મહેશ પટેલ સહિત યુવા કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *